|
Saturday, 12 June 2004 |
|
મિત્રો, ગુજરાતી બ્લોગ જગતમાં થતા ફેરફાર તથા તેમાં ઉમેરાતા નવા પાસાઓ થી માહિતગાર કરવા માટે એક એવા ટુલબારની રચના કરવામાં આવી છે, જે દરેક વાંચક માટે ઉપયોગી બનશે. આ ટુલબાર તમારા ઈંટરનેટ એક્સપ્લોરર માં જોડાઈ જશે અને તેમા રહેલા ગુજરાતી બ્લોગ વડે તમને તે માહિતગાર કરાવ્યા કરશે, તે ઉપરાંત આ ટલબારમાં એક રેડીયો પણ જોડવામાં આવેલ છે તેમા અત્યારે બે ગુજરાતી સ્ટેશન તેમજ ત્રણ હિંદી સ્ટેશન સાંભળી શકાશે, જેમાનુ એક છે ભારતનુ ખુબજ જાણીતુ રેડીયો મિર્ચી તેમજ એક જુના હિંદી ગીતો માટેનુ સ્ટેશન પણ આપવામાં આવ્યુ છે, આ ટુલબારને આપ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
http://www.kakasab.com/kakasabtoolbar.exe
(નોંધ: આ ટુલબારમાં સુધારા વધારા માટે સુચનો આવકારમાં આવશે) |
|
Last Updated ( Tuesday, 11 December 2007 )
|
|
Read more...
|
|
Monday, 09 August 2004 |
|
એસએમએસ પર રેલ્વે ટિકીટ |
|
Last Updated ( Tuesday, 11 December 2007 )
|
|
Read more...
|
|
Monday, 09 August 2004 |
| ગુજરાતી ફિલ્મોને અન્યાય થાય છે - નરેશ કનોડિયા | | હિન્દી ફિલ્મોની સામે ગુજરાતી ફિલ્મોનું ઘટતું પ્રમાણ | |
|
Last Updated ( Tuesday, 11 December 2007 )
|
|
Read more...
|
|
|
History of Gujarati Cinema |
|
Monday, 09 August 2004 |
|
આજે બોલીવુડની ફિલ્મોની સાથે-સાથે ભારતના સ્થાનિક ફિલ્મ જગતે ઘણી પ્રગતિ કરીને સફળતાના શિખરોને શર કર્યા છે. આજના સમયમાં બોલીવુડની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ જગત ભલે ઘણું પાછળ હોય પરંતુ તેના ઇતિહાસ પર નજર નાંખતા તેનાં ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતાં નથી. |
|
Last Updated ( Tuesday, 11 December 2007 )
|
|
Read more...
|
|
|